Read Time:41 Second
હિન્દ ન્યુઝ, ગાંધીનગર
રાજ્યના 3,691 નવનિયુક્ત આંગણવાડી કાર્યકરોની બે દિવસીય તાલીમ સંપન્ન, જેમાં માસ્ટર ટ્રેનર્સ, CDPO, સુપરવાઈઝર દ્વારા પોષણ સંગમ અને ICDS યોજનાની વિગતવાર માહિતી આપવામાં આવી.
આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય આંગણવાડીને ‘પ્રી-સ્કૂલ’ તરીકે વધુ સક્ષમ બનાવવાનો, NNM ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેટર્સ દ્વારા વિવિધ સરકારી એપ્લિકેશનના અમલીકરણ માટે કાર્યકરોને તાલીમબદ્ધ કરાયા.
