Read Time:31 Second
ગુજરાત ભૂમિ,
પ્રતિ વર્ષ વિશ્વના 40 જેટલા દેશો તેમજ સમગ્ર ભારતમાંથી 9 લાખ જેટલા સહેલાણીઓ ગીર વન્યજીવ અભયારણ્યની મુલાકાત લે છે.
ગુજરાત સરકારના સિંહ સંવર્ધન માટેના સાતત્યભર્યા પ્રયાસોના પરિણામે સિંહોની સંખ્યા 891 થઈ છે; ગીરનો સિંહ માત્ર ગુજરાતનું નહીં પરંતુ, સમગ્ર ભારત વર્ષનું ગૌરવ છે.
