ભાયાવદર નગરપાલિકા દ્વારા નિર્મળ ગુજરાત – ૨.૦ યોજના અંતર્ગત બની રહેલો આ આઇકોનીક રોડ / નિર્મળ પથ

ભાયાવદર નગરપાલિકા દ્વારા નિર્મળ ગુજરાત – ૨.૦ યોજના અંતર્ગત બની રહેલો આ આઇકોનીક રોડ / નિર્મળ પથ
Views: 32
0 0

Read Time:1 Minute, 3 Second

ગુજરાત ભૂમિ, રાજકોટ

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર શહેરમાં આઇકોનીક રોડ બની રહ્યો છે. ભાયાવદર નગરપાલિકા દ્વારા નિર્મળ ગુજરાત – ૨.૦ યોજના અંતર્ગત બની રહેલો આ આઇકોનીક રોડ / નિર્મળ પથ નાગરીકોની સુવિધામાં વધારો કરશે.

હાલ આ કામગીરી પ્રગતિ હેઠળ છે. આઇકોનીક રોડ એટલે સીટી એન્ટ્રી રોડ. જેમાં મેઈન રોડ, સર્વિસ રોડ, ફૂટપાથ, પાર્કિંગ સહિતની તમામ પ્રકારની સુવિધાઓ હોય, જેથી, સ્થાનિકોને ટ્રાફિક જામની તકલીફ ન રહે. નિર્મળ પથથી શહેરની આગવી ઓળખ ઊભી થશે અને શોભામાં વધારો થશે. આમ, ‘માય સીટી, માય પ્રાઈડ’ સૂત્રને સાકાર કરતો આઇકોનીક રોડ ભાયાવદરના શહેરીજનો માટે આવન-જાવનમાં ખૂબ ઉપયોગી બનશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *