આઈ.ટી.આઈ.- બરવાળા ખાતે પ્રવેશ સત્ર-૨૦૨૫ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા શરૂ

આઈ.ટી.આઈ.- બરવાળા ખાતે પ્રવેશ સત્ર-૨૦૨૫ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા શરૂ
Views: 55
0 0

Read Time:1 Minute, 3 Second

ગુજરાત ભૂમિ, બોટાદ

     પ્રવેશ સત્ર-૨૦૨૫ અંતર્ગત આઈ.ટી.આઈ.- બરવાળા ખાતે વિવિધ ટ્રેડ ફિટર, વાયરમેન, ઈલેક્ટ્રીશિયન, કોમ્પ્યુટર ઓપરેટરો એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ(કોપા), હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર, મેકેનીક ડિઝલ અને વેલ્ડરમાં ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા https://itiadmission.gujarat.gov.in પોર્ટલ ઉપર શરૂ થઈ ગયેલ છે. પ્રવેશ માટેના ઓનલાઇન ફોર્મ સંસ્થા ખાતે વિના મુલ્યે કચેરી સમય દરમ્યાન તા.૨૪/૦૪/૨૦૨૫ થી તા.૩૦/૦૬/૨૦૨૫ સુધી ભરી આપવામાં આવશે. સંસ્થાનું સરનામું ખોડિયાર મંદિર સામે, અમદાવાદ-ભાવનગર હાઇવે, બરવાળા છે.

વધુ માહિતી માટે સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરવા આચાર્ય ઔધોગિક તાલીમ સંસ્થા, બરવાળા દ્વારા જણાવવામાં આવે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *