અમેરિકેર્સ ઇન્ડિયા ફાઉન્ડેશન મુંબઇએ જિલ્લાના ૭ પીએચસીને દત્તક લીધા

અમેરિકેર્સ ઇન્ડિયા ફાઉન્ડેશન મુંબઇએ જિલ્લાના ૭ પીએચસીને દત્તક લીધા
Views: 42
0 0

Read Time:1 Minute, 7 Second

ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ

  અમેરિકેર્સ ઇન્ડિયા ફાઉન્ડેશન મુંબઈ દ્વારા ગીર સોમનાથ જિલ્લાના પીએચસીને દત્તક લેવામાં આવ્યાં હતાં. જેમાં આંકોલવાડી, આદ્રી, જામવાળા, પ્રાસલી, પ્રશ્નાવડા, થરેલી, સામતેર સહિત કુલ ૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને દત્તક લીધા છે.

આ દત્તક લીધેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને પેટા આરોગ્ય કેન્દ્રોમાં સિવિલ વર્ક, ઈસ્ટુમેન્ટ આઈસી, પ્રિન્ટિંગ મેન પાવર, તાલીમ તેમજ ગામડાઓ નાટક અને ભીંત સૂત્ર જેવી કામગીરી કરવામાં આવી હતી.

આ તકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.એન.બરૂઆ અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.ટી.કણસાગરાએ અમેરિકેર્સ ઇન્ડિયા ફાઉન્ડેશન સંસ્થાનો આભાર માન્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *