જિલ્લા કક્ષાની ટેકવૉન્ડો સ્પર્ધા તારીખમાં ફેરફાર

જિલ્લા કક્ષાની ટેકવૉન્ડો સ્પર્ધા તારીખમાં ફેરફાર
Views: 3
0 0

Read Time:1 Minute, 19 Second

ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ

            ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગરના ઉપક્રમે ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લામાં ચાલુ વર્ષે ખેલ-મહાકુંભ ૩.૦નું આયોજન કરવામાં આવ્યું છે.

આ ખેલ મહાકુંભ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા કક્ષાની ટેકવોન્ડો સ્પર્ધાનું આયોજન તા.૨૯/૦૧/૨૦૨૫ ના રોજ અં-૧૪,અં-૧૭, ઓપન વયજૂથ બહેનો અને તા.૩૦/૦૧/૨૦૨૫ના અં-૧૪,અં-૧૭, ઓપન વયજૂથ ભાઈઓની સ્પર્ધા સરસ્વતી સ્કૂલ, વેરાવળ ખાતે થવાનું હતું.

જોકે, સંજોગોવશાત્ ટેકવૉન્ડો સ્પર્ધા અં-૧૪,અં-૧૭, ઓપનવયજૂથ ભાઈઓ/બહેનોની સ્પર્ધા તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ સ્પર્ધા હવે પછી તા.૦૭/૦૨/૨૦૨૫ શુક્રવારના રોજ સવારે ૦૮:૩૦ કલાકે ટેકવૉન્ડો (અં-૧૪,અં-૧૭,ઓપન વયજૂથ) ભાઈઓ/બહેનો માટે સરસ્વતી સ્કૂલ, વેરાવળ ખાતે સ્પર્ધાનું યોજાશે. 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *