ગણેશ મહોત્સવ
ગુજરાત ભૂમિ, મોરબી
મોરબમાં ઘંટીયા-પા મિત્રો મંડળ દ્વારા મોરબીમાં ઘંટીયા-પા શ્ર્દ્વા અને ભકિત ઘામ એવા ઘંટીયા-પા કા રાજા ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગણપતિ બાપા મોરિયો નારા દશ દિવસનો ઉત્સવ માહોલ દુંદાળા દેવની વાજતે ગાજતે સ્થાપના બાદ પૂજા, અચૅના આરતી અને મહાઆરતી થીને પંડાલો ઘમઘમસે. દર વષૅની જેમ આ વષૅ પણ મોરબીમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહી છે ત્યારે અનેક થળે લખઘીરવાસ ચોક ખાતે રોકડીયા હનુમાનજી મંદિર પાસે, ગ્રીનચોક ખાતે, ઘંટીયા-પા રાજા ગણેશજીની મહોત્સવ કરવામાં આવ્યું છે ત્યારે મોરબીમાં ઠેર ઠેર ગણેશ મહોત્સવની ઊજવણી નિમિત્તે ગણેશજીના વાજતે ગાજતે સામૈયા કરવામાં આવ્યા હતા. સામૈયા બાદ પડાલમાં મંગલ મુરતી ગણેશજીની સ્થાપના કરવામાં આવી રહી હતી કરવામાં આવી હતી. મોરબી વાસીઓને સહભાગી થવા ઘંટીયા-પા મિત્રો મંડળ દ્વારા નિર્મિત પાઠવામાં આવેલ છે.
રિપોર્ટર : પિયુષ વાઢેર, મોરબી
Advt.