છોટાઉદેપુર જિલ્લાની સરકારી લેવડદેવડ કરતી તમામ બેંકોની શાખાઓ અને જિલ્લા તિજોરી કચેરીમાં તા. ૩૧ માર્ચના રોજ રાત્રીના ૧૨-૦૦ કલાક સુધી સરકારી બીલો/ચેકોની લેવડ-દેવડનું કામકાજ થશે

છોટાઉદેપુર જિલ્લાની સરકારી લેવડદેવડ કરતી તમામ બેંકોની શાખાઓ અને જિલ્લા તિજોરી કચેરીમાં તા. ૩૧ માર્ચના રોજ રાત્રીના ૧૨-૦૦ કલાક સુધી સરકારી બીલો/ચેકોની લેવડ-દેવડનું કામકાજ થશે
Views: 30
0 0

Read Time:1 Minute, 43 Second

ગુજરાત ભૂમિ, છોટાઉદેપુર

તા.૩૧/૦૩/૨૦૨૪ના રોજ અગત્યના સરકારી બીલો, ચેકો વગેરેના ખર્ચ સરળતાથી પડી શકે તથા ૨૦૨૩-૨૪ના નાણાંકીય વર્ષની છેલ્લી તારીખોમાં મંજુર થઈ આવતી ગ્રાંટ લેપ્સ જવાનો પ્રશ્ન ઉદભવે નહીં, તે હેતુથી છોટાઉદેપુર જિલ્લા કલેકટર અનિલ ધામેલીયાએ તેમને મળેલ સત્તાની રૂઈએ છોટાઉદેપુર જિલ્લાની સરકારી લેવડદેવડ કરતી તમામ બેંકોની શાખાઓ અને જિલ્લા તિજોરી કચેરીને તા. ૩૧/૦૩/૨૦૨૪ ના રોજ રાત્રીના ૧૨-૦૦ કલાક સુધી ચાલુ રાખવા હુકમ કર્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *