0
0
Read Time:38 Second
ગુજરાત ભૂમિ,
ભાવનગર સહિત સમગ્ર દેશમાં નારી શક્તિ વંદના અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જે કાર્યક્રમ ભાવનગર જિલ્લામાં મહુવા, તળાજા, ગારીયાધાર, પાલીતાણા અને ભાવનગર ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારમાં યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમની સાથે સાથે બહોળી સંખ્યામાં ગામે ગામથી મહિલાઓ ઉપસ્થિત હોઈ ચૂંટણીમાં મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરવા અંગેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.