0
0
Read Time:34 Second
ગુજરાત ભૂમિ, ભાવનગર
મંત્રી કુવંરજીભાઈ બાવળીયાએ જેસર ખાતે ચાલતી સૌની યોજનાની મુલાકાત લીધી હતી અને અધિકાર/પદાધીકારી સાથે મળીને કામની ચર્ચા કરીવધુમાં મંત્રી કુંવરજીભાઈ બાવળીયા એ સૌની યોજના પ્લાન્ટ થકી લોકો ને મળતા પાણી નાં કામોનું નિરિક્ષણ કરયું હતું.
આ પ્રસંગે સ્થાનિક પદાધિકારીઓ/આગેવાનો હાજર રહ્યયા હતાં.