ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ શિક્ષાપાત્ર ગુન્હો કરનાર શખ્સોને અદાલત સમક્ષ હાજર થવા જાહેરનામુ બહાર પડાયું

Views: 89
0 0

Read Time:1 Minute, 27 Second

ગુજરાત ભૂમિ, જામનગર 

આથી આ જાહેરનામાં અન્વયે ફરમાવવામાં આવે છે કે સાહિલભાઇ શોકતભાઇ મલ્લેકે તે ફરિયાદનો જવાબ આપવા તા.૧૪-૦૩-૨૦૨૪ ના રોજ તથા ઈકબાલભાઇ હુશેનભાઇ ખફીએ તા.૨૧-૦૨-૨૦૨૪ ના રોજ સવારના ૧૧:૦૦ કલાક સુધીમાં અથવા તે પહેલા અદાલત સમક્ષ જામનગર ખાતે હાજર થવા ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ, જામનગર શામનાથ ચદ્વંમોહન વેમુલા દ્વારા જાહેરનામું બહાર પાડી જણાવાયું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *