સોમનાથ મહાદેવને આજે શ્રાવણ વદ નોમ ના દિવસે કમળ પુષ્પ શૃંગાર

Views: 87
0 0

Read Time:58 Second

ગુજરાત ભૂમિ, સોમનાથ

        શ્રાવણમાસના અંતીમ દિવસોમાં ભક્તો મહાદેવ ના દર્શન માટે દુર-દુર થી આવી રહ્યા છે. ભક્તો વૈવિદ્યતા સભર દર્શનનો લાભ મળે તેવા શુભ આશયથી કમળ પુષ્પ શૃંગાર કરવામાં આવેલો હતો. કમળ કાદવમાં ખીલે છે, છતાં એ કાદવ તેને સ્પર્શી શકતો નથી. કમળની સુંદરતા અને તેની સુગંધ દરેકનું મન મોહનારી છે. કમળની આઠ પાંખડીઓ માણસના જુદા-જુદા ગુણની પ્રતીક છે. કમળ આપણને જીવન જીવવાની રીત શીખવે છે.

         કમળની આઠ પાંખડીઓ માનવીના જુદા-જુદા ગુણ દર્શાવે છે. પવિત્રતા, શાંતિ, દયા, મંગળ, નિ:સ્પૃહતા, સરળતા, ઇર્ષ્યાનો અભાવ અને ઉદારતા. જો આપણે આ દરેક ગુણ અપનાવી લઈએ તો આપણે પણ ભગવાનને કમળના ફૂલની જેમ પ્રિય બની જઈએ.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *