Read Time:1 Minute, 1 Second
ગુજરાત ભૂમિ, ભાવનગર
યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર-ભાવનગર દ્વારા આયોજિત ભરતીમેળામાં ખનગીક્ષેત્રનાં અંદાજિત ૪ એકમમાં Engineering /Sr. Engineer, VMC/CNC Engineer, QC Engineer, Production Engineer, Chemist & Microbiology, Technician, Export Executive વગેરે જેવી વિવિધ જગ્યાઓ ભરવાની છે. જેમાં B.E Instrumentation, B.E-Mechanical, B.E-Production, MSC-Chemistry, MSC-Microbiology, M.B.A ની શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાચ્છુઓને ભરતીમેળામાં તા.૨૯-૦૮-૨૦૨૩ (મંગળવાર) સમય સવારે ૧૦:૩૦ કલાકે સરકારી ઈજનેરી કોલેજ (GEC), વિદ્યાનગર, Sir BPTI કેમ્પસ પાસે, ભાવનગર ખાતે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની નકલો સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા યુનિવર્સિટી રોજગાર કેન્દ્ર, ભાવનગરની યાદીમાં જણાવાયું છે.