1
0
Read Time:43 Second
ગુજરાત ભૂમિ, મોરબી
સામાન્ય રીતે અષાઢ – શ્રાવણ માસમાં સાવૅત્રિક વરસાદ હોય છે પરંન તુ આજે મોરબીમાં મેઘરાજાએ ભાદરવા મહિનામાં આવતા વરસાદની પેટર્ન મૂજબ મોરબી શહેરમાં વરસાદ વરસાવ્યો હતો
મોરબીમાં આજે સવારથી બપોરના સમયમાં ભોરે બફારા ઉકળાટની સ્થિતી બાદ સાડા ત્રણેક વાગ્યા બાદ ઘીમીઘારે વરસાદ વરસ્યો શરૂ થયો જો કે આજે મેઘરાજાએ અન્યાય કયરો હો મોરબીમાં માત્ર ઝાપટાં રૂપે વરસાદ વરસાવ્યો હતો
રિપોટૅર : પિયુષ વાઢારા, મોરબી