તા.૩૧/૦૧/૨૦૨૩ સુધીમા રોકાણોની વિગતો આધાર પુરાવા સાથે જિલ્લા તિજોરી કચેરી ખાતે પહોચાડવી

Views: 70
0 0

Read Time:1 Minute, 27 Second

ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ

તા.૧૦: જીલ્લા તિજોરી કચેરી ગીર સોમનાથ મારફત પેન્શન મેળવતા ગીર સોમનાથ જીલ્લાના પેન્શનરોને કે જેમની વાર્ષિક આવક ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં આવકવેરાને પાત્ર હોય તેવા તમામ પેન્શનરોએ તેમની આવકમાંથી મજરે લેવા પાત્ર રકમ અંગેની વિગતો રોકાણ કરી તે અંગેના આધાર પુરાવાઓ, ઇન્કમટેક્ષ ગણતરી પત્રક રોકાણોની વિગતો ભરી રોકાણોની ઝેરોક્ષ, ભરવામાં આવેલ ઇન્કમટેક્ષની વિગતો તેમજ પાનકાર્ડની ઝેરોક્ષ તા.૩૧/૦૧/૨૦૨૩ સુધીમાં જિલ્લા તિજોરી કચેરી ગીર સોમનાથ, ઇણાજ પહોંચાડવાની રહેશે.

આ સમયમર્યાદામાં પેન્શનરોએ રોકાણોની વિગતો કે આધાર પુરાવા રજુ કરવામાં નહિં આવે તો આવકવેરાના નિયમોનુસાર ટી.ડી.એસ.ની કપાત કરી લેવામાં આવશે. તેમજ પાનકાર્ડની નકલ રજુ નહીં થવાને લીધે આવકવેરા કપાતની રકમ યોગ્ય સદરે જમા થઇ શકશે નહીં જેની સર્વે પેન્શનરોએ ખાસ નોંધ લેવા જિલ્લા તિજોરી અધિકારીશ્રી ગીર સોમનાથની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *