0
0
Read Time:1 Minute, 2 Second
ગુજરાત ભૂમિ, બોટાદ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આગામી માર્ચ-2023માં ધોરણ 10 (એસ.એસ.સી.)અને ધોરણ 12(સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ)ના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ યોજાશે. તેવા સમયે પરીક્ષામાં બેસતા વિદ્યાર્થીઓ માનસિક તણાવ અને મૂંઝવણ અનુભવતા હોય છે. આ વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્ર્નોનાં સમાધાન માટે જિલ્લા કક્ષાએ હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવે છે. ત્યારે બોટાદ જિલ્લાના હેલ્પલાઇન નંબર નીચે મુજબ છે. જેની આચાર્યઓ, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને નોંધ લેવા જિલ્લા શિક્ષણાધિકારીની યાદીમાં જણાવાયું છે.