ઈંગ્લેંડ અને સ્વીત્ઝરલેન્ડની સ્કુલના બાળકોએ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીધી

Views: 98
0 0

Read Time:2 Minute, 12 Second

ગુજરાત ભૂમિ, રાજકોટ 

જાન્યુઆરી ૨૦૨૩ના માસમાં ઈંગ્લેંડ અને સ્વીત્ઝરલેન્ડની સ્કુલના બાળકો સહિત કુલ ૮૪ વિદેશી મુલાકાતીઓઓ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લઈ મહાત્મા ગાંધીજીની જીવનયાત્રા તેમજ તેમના સિધ્ધાંતોની માહિતી મેળવેલ છે. જાન્યુ. ૨૦૨૩માં ૫૯૦૫ મુલાકાતીઓએ મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે જેમાં વિવિધ ૩૦ સ્કુલના ૨૧૩૪ બાળકોએ પણ સમાવેશ થાય છે. વિશેષમાં ઓક્ટો. ૨૦૧૮માં મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખુલ્લુ મુકવામાં આવ્યુ ત્યારથી હાલ સુધીમાં દેશ-વિદેશના કુલ ૨,૪૫,૫૪૪ મુલાકાતીઓએ મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે.

ઉપરાંત જાન્યુઆરી ૨૦૨૩ના માસમાં નીચે મુજબના વિશિષ્ઠ મહાનુભાવો અને વિદેશી નાગરિકોએ પણ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે.

મહાનુભાવોની વિગત:

ક્રમનામસંખ્યા
શ્રી મનિષકુમાર ગુપ્તા, આઈ.પી. &ટી.એ.એફ.એસ.૨૦૦૭,  મિનિસ્ટરી ઓફ કોમ્યુનીકેશન, ન્યુ દિલ્હી
ઇલેક્શન ઓબર્જવર, શ્રી મીથેલેશ મિશ્રા, આઈ.એ.એસ. બિહાર, એડીશનલ સેક્રેટરી ફાઈનાન્સ ડીપાર્ટમેન્ટ   
એસ.કે.ગોયલ, રીટાયર્ડ ચિફ જસ્ટીસ અલ્હાબાદ હાઈકોર્ટ

વિદેશી મુલાકાતીઓની વિગત:

ક્રમદેશની વિગતસંખ્યા
ઈંગલેન્ડ સ્કુલ ટુર (કિડ્સ)૨૧
સ્વિત્જરલેન્ડ – નોર્થ સ્ટાર સ્કૂલ ટુર  ૧૨
ફ્રાન્સ૨ 
યુ.એસ.એ.
રશિયા૩ 
સ્પેન
જર્મની
યુ.કે.
સાઉથ કોરિયા
૧૦મલેશિયા
૧૧ફીન્લેન્ડ
૧૨જાપાન
૧૩આસ્ટ્રેલિયા
૧૪યુરોપીયન કન્ટ્રી ફોરેન ટ્રીપ૧૭
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *