યશસ્વી વડાપ્રધાનની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટની પ્રવૃત્તિઓ અને પદ્ધતિસરના મેનેજમેન્ટનો અનુભવ માણી આનંદવિભોર થયા તમિલ મહેમાનો, સુદ્રઢ વ્યવસ્થાના કર્યા વખાણ
ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ શ્રીકૃષ્ણ અને શિવના સંગમની ભૂમિ એટલે સોમેશ્વર તીર્થ તેમજ શ્રીરામ અને શિવની ભૂમિ એટલે રામેશ્વર તીર્થ….
