એ.એન.સી.ડી. શાખા દ્વારા તા. ૧૭/૦૪/૨૦૨૩ થી તા. ૨૪/૦૪/૨૦૨૩ દરમ્યાન શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ કુલ ૨૩૭ પશુઓ પકડવામાં આવ્યા

Views: 85
0 0

Read Time:1 Minute, 56 Second

હિન્દ ટીવી – ગુજરાતી, રાજકોટ

         રાજકોટ મહાનગરપાલિકાની એ.એન.સી.ડી. શાખા દ્વારા રાજકોટ શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ પશુઓ પકડવામાં આવે છે. તા. ૧૭/૦૪/૨૦૨૩ થી તા. ૨૪/૦૪/૨૦૨૩ દરમ્યાન રાજકોટ શહેરના સરદાર હોસ્પીટલ, કોઠારીયા રોડ, નળોદાનગર, વેલનાથપરા, આજીડેમ ચોકી પાસે, રણુંજા મંદીર પાસે, કોઠારીયા સોલવન્ટ, ક્લાસીક ઈન્ડસ્ટ્રીઝ એરીયા, માલધારી ફાટક તથા આજુબાજુમાંથી  ૨૯ (ઓગણત્રીસ) પશુઓ શીતળાધાર, માનસરોવર, શીવધારાપાર્ક, જડેશ્વરપાર્ક, વાવડી વિસ્તાર, રસુલપુરા, સોમનાથ સોસાયટી તથા આજુબાજુમાંથી ૨૭ (સત્યાવીસ) પશુઓ, છપ્પનીયા ક્વાર્ટર, ભગવતીપરા, ગંજીવાડા, દુધસાગર હાઉઝીંગ બોર્ડ, સીલ્વર નેસ્ટ સોસાયટી, રણછોડનગર, શિવમ સોસાયટી, માલધારી સોસાયટી, જયજવાન જયકિશાન સોસાયટી, પ્રદ્યુમંપાર્ક મેઈન રોડ તથા આજુબાજુમાંથી ૩૨ (બત્રીસ) પશુઓ, ગોપાલ ચોક, અર્ચનાપાર્ક, ગીરીરાજનગર, કીડવાઈનગર, શાસ્ત્રીનગર, બંસીધરપાર્ક, રૈયાગામ, ૫૦ વારીયા ક્વાર્ટર, ઈંદ્રપ્રસ્થનગર, ગોપાલચોક, નંદીપાર્ક, રૈયાધાર, મારવાડીવાસ તથા આજુબાજુમાંથી  ૩૬ (છત્રીસ) પશુઓ, બજરંગવાડી, પોપટપરા મેઈન રોડ, રેલ્વે ક્વાર્ટર જંકશન, ઉગતાપોરની મેલડી માં તથા આજુબાજુમાંથી  ૧૦( દસ) પશુઓ, અન્ય વિસ્તારોમાંથી મળી કુલ ૨૩૭ પશુઓ પકડવામાં આવેલ છે. 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *