Read Time:36 Second
સૌરાષ્ટ્ર તમિલ સંગમમ – ઉત્સવ સમન્વયનો, ઉત્સવ પરંપરાનો
ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ
સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અન્વયે ઝારખંડના રાજ્યપાલનું સોમનાથ ખાતે આગમન થયુ હતુ. જયાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
રાજ્યપાલનું જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયા તથા જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા અગ્રણી ઝવેરીભાઈએ સ્વાગત કર્યું હતું.

