જિલ્લા /પેટા તિજોરી કચેરીઓ સહિત એસબીઆઇની સહિતની બેન્કીંગ શાખાઓ તા.૩૧ માર્ચના સાંજે ૬.૧૦ વાગ્યા પછી પણ લેવડ દેવડનું કામકાજ ચાલુ રાખવાનું રહેશે
ગુજરાત ભૂમિ, ભુજ જિલ્લા કલેકટર દિલીપ રાણાએ એક આદેશ દ્વારા તા.૩૧/૦૩/૨૦૨૩, શુક્રવારના રોજ જિલ્લા તિજોરી કચેરી, ભુજ અને તેને સંલગ્ન…
