રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૬-૨૭ અંતર્ગત ઘઉંની નોંધણીની મુદત વધારાઈ

Views: 1
0 0

Read Time:37 Second

ગુજરાત ભૂમિ, દાહોદ

     રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૬-૨૭ અંતર્ગત ઘઉંની નોંધણી સમયગાળો તા. ૦૧/૦૨/૨૦૨૬ થી તા. ૦૧/૦૩/૨૦૨૬ સુધી નિયત કરવામાં આવેલ. નોંધણીનો સમયગાળો લંબાવવા બાબતે રજુઆતો મળી હતી. જેથી વધુમાં વધુ રજીસ્ટ્રેશન થઇ શકે તેમજ ખેડૂતોને લઘુત્તમ ટેકાનો લાભ મળી રહેવા પામે તે હેતુથી દિન-૧૫ એટલે કે તા. ૧૩/૦૩/૨૦૨૬ થી તા. ૨૭/૦૩/૨૦૨૬ સુધી નોંધણીનો સમયગાળો લંબાવવામાં આવ્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *