ભીંડાના વાવેતર અને ઉત્પાદનમાં ગુજરાત દેશભરમાં અગ્રેસર;

ભીંડાના વાવેતર અને ઉત્પાદનમાં ગુજરાત દેશભરમાં અગ્રેસર;
Views: 7
0 0

Read Time:43 Second

ગુજરાત ભૂમિ, ભાવનગર 

    વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) કચ્છ-સૌરાષ્ટ્ર; રાજકોટ ખાતે VGRCમાં સૌરાષ્ટ્ર-કચ્છની કૃષિ તથા બાગાયતી સિદ્ધિઓને વિશેષ રૂપે રજૂ કરાશે.

ભીંડાના વાવેતર અને ઉત્પાદનમાં ગુજરાત દેશભરમાં અગ્રેસર; વર્ષ 2024-25માં સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશમાં 14,000 હેક્ટરમાં અંદાજિત 1.5 લાખ ટન ભીંડાનું ઉત્પાદન થયું.

ઉચ્ચ ઉત્પાદકતા અને વધુ આવકના કારણે બાગાયતી પાકો રાજ્યના કૃષિ વિકાસમાં અભિન્ન અંગ બન્યાં.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *