મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પીલવાઈ-મહુડી ફોર-લેન રોડનું લોકાર્પણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પીલવાઈ-મહુડી ફોર-લેન રોડનું લોકાર્પણ
Views: 9
0 0

Read Time:1 Minute, 0 Second

ગુજરાત ભૂમિ, ગાંધીનગર

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિકાસ સપ્તાહ – 2025 અંતર્ગત રાજ્યના માર્ગ-મકાન વિભાગ દ્વારા ₹20 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવેલ પીલવાઈ-મહુડી ફોર-લેન રોડનું લોકાર્પણ કર્યું હતું.

મુખ્યમંત્રીએ આ અવસરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 24 વર્ષના સુશાસનમાં ગુજરાતની વિકાસયાત્રાને ગતિ આપી સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની માહિતી અને લાભ જન-જન સુધી પહોંચાડતા વિકાસ રથને પ્રસ્થાન કરાવ્યું હતું તેમજ ઉપસ્થિત ગ્રામજનો સાથે સંવેદનાપૂર્ણ સંવાદ સાધીને ઉપલબ્ધ સુવિધાઓની માહિતી મેળવી યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *