0
0
Read Time:1 Minute, 2 Second
ગુજરાત ભૂમિ, ભાવનગર
આગામી શૈક્ષણિક સત્ર ૨૦૨૩-૨૪ દરમિયાન જવાહર નવોદય વિદ્યાલય ત્રાપજ બંગલા ખાતે ધોરણ ૯ માં પ્રવેશ પસંદગી પરીક્ષાનાં પ્રવેશ પત્રો વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે
આગામી શૈક્ષણિક સત્ર ૨૦૨૩-૨૪ દરમિયાન જવાહર નવોદય વિદ્યાલય ત્રાપજ બંગલા, જી.ભાવનગર ખાતે ધોરણ ૯ માં પ્રવેશ પસંદગી પરીક્ષા આગામી તા.૧૧/૦૨/૨૦૨૩ ના રોજ યોજાનાર પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવનાર તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે ઉક્ત પરીક્ષાના પ્રવેશ પત્રો નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઇટ www.navodaya.gov.in અથવા www.nvsadmissionclassnine.in પરથી છે. પ્રવેશ પત્રો ડાઉનલોડ કરી શકાશે તેમ જવાહર નવોદય વિદ્યાલય દ્વારા જણાવાયું છે.