0
0
Read Time:32 Second
ગુજરાત ભૂમિ, ભાવનગર
પાલીતાણા તાલુકા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી તા.૨૧/૦૬/૨૦૨૩, બુધવારના રોજ સવારના ૬-૦૦ કલાકે મોડેલ સ્કૂલ મુ.માનવડ(હ) તા.પાલીતાણાના પટાંગણમાં યોજવામાં આવનાર છે તો આ યોગશીબીરમાં તાલુકાના તમામ નાગરીકોએ ઉપસ્થિત રહેવા પાલિતાણા મામલતદાની અખબારી યાદીમાં જણાવાયું છે.