ગુજરાત ભૂમિ, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સંત કબીર મેઇન રોડ -પેડક રોડ તથા જીવરાજ પાર્ક- નાના મવા વિસ્તારમાં આવેલ ખાધ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ ૩૯ ધંધાર્થિઓનીચકાસણીહાથધરવામાંઆવેલ. જેમાંચકાસણીદરમિયાન સ્થળ પર ૯ પેઢીને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. ચકાસણી કરેલ ધંધાર્થીઓની વિગત : (૧)જનતા તાવડો –લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૨)ભગવતી ડેરી ફાર્મ –લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૩)જગદીશ ગાંઠિયા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૪)શ્રી ચામુંડા ફરસાણ & સ્વીટ માર્ટ –લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૫)તનવી ચીકી –લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૬)ભગીરથ ચીકી –લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૭)J.K ચીકી સેન્ટર –લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૮)બેસ્ટ મયુર ભજીયા –લાઇસન્સ રિન્યૂ કરવા બાબતે સૂચના (૦૯)ખોડલધામ ચીકી –લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. તથા (૧૦)કૈલાશ ફરસાણ માર્ટ (૧૧)શ્યામ ડેરી ફાર્મ (૧૨)જય ભગીરથ ફરસાણ & સ્વીટ (૧૩)કિશન ફરસાણ માર્ટ (૧૪)મોમાઇ ડેરી (૧૫)જનતા તાવડો (૧૬)મચ્છુ ડેરી ફાર્મ (૧૭)J.K લાઈવ ચીકી (૧૮)પટેલ વિજય ફરસાણ માર્ટ (૧૯)ચામુંડા ડેરી ફાર્મ & ફરસાણ માર્ટ (૨૦)શ્રી મહાલક્ષ્મી ડેરી ફાર્મ (૨૧)વિજય સ્વીટ માર્ટ (૨૨)શિવ ચીકી (૨૩)રાધેશ્યામ ડેરી ફાર્મ (૨૪)ન્યુ ભારત સ્વીટ માર્ટ (૨૫)શ્રીનાથજી ફરસાણ (૨૬)વરિયા ફરસાણ માર્ટ (૨૭)પ્રભાત ડેરી ફાર્મ (૨૮)શ્રી રામ ચીકી (૨૯)રામજીભાઇ & ગૃહ ઉદ્યોગ (૩૦)ડીલાઇટ કુલ પોઈન્ટ (૩૧)પટેલ સ્વીટ & ડેરી ફાર્મ (૩૨)ક્રિષ્ના કેન્ડી (૩૩)સંતુષ્ટી શેક (૩૪)ઝેપોલી બેકર્સ (૩૫)ચપલા ડ્રાયફ્રૂટ (૩૬)ઓસન મેડિસિન્સ (૩૭)TGB કેક & બેકરી (૩૮)કનૈયા ડેરી ફાર્મ (૩૯)મોંજિનિસ કેક શોપની ચકાસણી કરવામાં આવેલ.
