૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન એન.સી.સી., આણંદ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી કરવામાં આવી

Views: 70
0 0

Read Time:52 Second

ગુજરાત ભૂમિ, આણંદ

તા.૫ જૂન સમગ્ર વિશ્વ માં પર્યાવરણ દિવસ તરીકે ઉજવાય છે. ૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન એન.સી.સી. આણંદ દ્વારા વિવિધ શાળા તથા કોલેજની કેડેટ વિદ્યાર્થિની ઓ ,એ.એન.ઓ.,ઓફિસર તથા સ્ટાફ સાથે મળીને કુલ ૨૫૦ છોડ ને ઘર આંગણ, શાળા, કોલેજ માં વાવી ને તેનું જતન કરવાની જવાબદારી ઉઠાવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કમાન્ડિંગ અધિકારી કર્નલ શ્રીકાંત નટરાજન અને પ્રાદેશિક વન અધિકારી શ્રી અને તેમના સ્ટાફનાં સંયુક્ત ઉપક્રમે આયોજિત કરવામાં આવ્યો હતો.

રિપોર્ટર : ભાવેશ સોની, આણંદ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *