સ્વામી વિવેકાનંદની જન્મજયંતીની ઉજવણી અંતર્ગત ભાવનગર ખાતે રાષ્ટ્રીય યુવા દિવસ કાર્યક્રમ યોજાશે

Views: 95
0 0

Read Time:1 Minute, 11 Second

ગુજરાત ભૂમિ, ભાવનગર 

રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે ગુજરાત રાજ્ય યુવક મંડળ તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી, ભાવનગર સંચાલિત શ્રી સ્વામી વિવેકાનંદની જન્મજયંતીની ઉજવણી અંતર્ગત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સિદસર રોડ, ભાવનગર ખાતે આયોજન કરવામાં આવનાર છે.

૧૨મી જાન્યુઆરી-૨૩ રાષ્ટ્રીય યુવા દિન નિમિત્તે હુબલી-ધારવાડ, કર્ણાટક ખાતે ૨૬માં રાષ્ટ્રીય યુયાવ ઉત્સવનું ઉદ્ધાટન માન.પ્રધાનમંત્રીના હસ્તે થનાર છે તથા ઉદ્ધાટન સમારોહનું સાંજે ૦૪:૦૦ થી ૦૫:૧૫ સુધી જીવંત પ્રસારણ થનાર છે. આ કાર્યક્રમમાં ભાવનગરના યુવા મિત્રોને જોડાવા જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા અપીલ કરાઇ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *