0
0
Read Time:31 Second
ગુજરાત ભૂમિ, ભાવનગર
આજરોજ ભાવનગર માહિતી કચેરી દ્વારા સ્વાગત સપ્તાહ અંતર્ગતરાજ્ય સરકારની ૧૦૦ દિવસની કામગીરી અંગેની માહિતી પુસ્તીકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ માહિતી પુસ્તીકા વિતરણનો મુખ્ય હેતુ છેવાડાનાં લોકો સુધી સરકારની તમામ યોજનાઓના લાભની માહિતી મળી રહે તે માટેનો છે.