માધવપુરના મેળામાં ગીર સોમનાથ વાસીઓ થશે સહભાગી

Views: 76
0 0

Read Time:1 Minute, 13 Second

યાત્રીકોના પરિવહનની  માટે જિલ્લા વહીવટી તંત્રએ કરી વ્યવસ્થા

ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ

આગામી તા.૩૦/૦૩/૨૦૨૩ થી તા.૦૩/૦૪/૨૦૨૩ દરમ્યાન માધવપુર ઘેડ ખાતે માધવપુરના મેળાનુ ભવ્ય આયોજન થનાર છે. જેમાં ખાસ કરીને ઉત્તર પૂર્વના લોકો અને મહાનુભાવો સામેલ થનાર છે. આ માધવપુર ઘેડ મહોત્સવ-૨૦૨૩ નિહાળવા માટે ગીર સોમનાથ જિલ્લાના તાલુકાઓમાંથી યાત્રિકોને લઈ જવા માટે ૭૦ બસની ફાળવણી કરવામાં આવી છે.

આ મેળામાં ગીર સોમનાથ વાસીઓ પણ સહભાગી થનાર છે ત્યારે તેમના માટે પરિવહનની વ્યવસ્થા માટે વહીવટ તંત્રએ ૭૦ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે જેમા વેરાવળ શહેરમાં -૧૫ બસ, વેરાવળ ગ્રામ્યમાથી ૧૫ બસ,કોડીનારથી- ૧૦ બસ,સુત્રાપાડાથી- ૧૦ બસ, તાલાલાથી -૧૦ બસ, ઉનાથી -૫ બસ, ગીર ગઢડામાંથી- ૫ બસની વ્યવસ્થા કરવામાં આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *