બરવાળા તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૨ના રોજ યોજાશે

Views: 85
0 0

Read Time:53 Second

ગુજરાત ભૂમિ, બોટાદ

બરવાળા તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૨ ફેબ્રુઆરીના રોજ સવારના ૧૨:૦૦ કલાકે મામલતદાર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ પદે યોજાનાર છે. આ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પ્રશ્નો/ રજુઆત અંગેની અરજીઓ જરૂરી તમામ આધાર પુરાવાઓ સાથે અત્રેની મામલતદાર કચેરીમાં તા.૧૨/૦૨/૨૦૨૩ સુધી સ્વીકારવામાં આવશે. આ કાર્યક્રમમાં બરવાળા તાલુકાના તમામ પ્રકારના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવશે તેવું મામલતદાર, બરવાળાની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *