0
0
Read Time:42 Second
ગુજરાત ભૂમિ, બોટાદ
ફેબ્રુઆરી-૨૦૨૩ના માસની બોટાદ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક તા.૧૭ ફેબ્રુઆરી,૨૦૨૩ ને શુક્રવારના રોજ ૧૧.૦૦ કલાકે પદાધિકારીઓ સાથે ત્યારબાદ ૧૧.૩૦ કલાકે અધિકારીઓ સાથે મિટીંગ હોલ, કલેકટર કચેરી, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ ખાતે યોજાશે. બેઠકમાં અધિકારીઓએ જાતે હાજર રહેવા બોટાદના નિવાસી અધિક કલેક્ટર મુકેશભાઈ પરમારની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.