ભુજ આયુર્વેદ હોસ્પિટલ ખાતે ૪ ફેબ્રુઆરીના રોજ કુપોષણ નિવારણ તથા સુવર્ણપ્રાશન કેમ્પ યોજાશે
ગુજરાત ભૂમિ, ભુજ સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજ ખાતે તા. ૦૪/૦૨/૨૦૨૩ના શનિવારના રોજ પુષ્યનક્ષત્રના દિવસે ” સુવર્ણપ્રાશન કેમ્પ ” યોજાશે. જેમાં જન્મથી ૧૨ વર્ષની ઉંમર સુધીના…
