છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરજણ પો.સ્ટે. ખાતે નોંધાયેલ મોટર સાયકલ ચોરીનો ગુનો શોધી કાઢી આરોપી તથા ચોરીમાં ગયેલ હીરો એચ.એફ. ડિલક્ષ મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યો
ગુજરાત ભૂમિ, છોટાઉદેપુર છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરજણ પો.સ્ટે. ખાતે નોંધાયેલ મોટર સાયકલ ચોરીનો ગુનો શોધી કાઢી આરોપી તથા…