વેસ્ટ ઝોનનાં મવડી મેઈન રોડ પર અલગ અલગ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી

Views: 75
0 0

Read Time:6 Minute, 17 Second

“વન વીક, વન રોડ” ઝુંબેશ

ગુજરાત ભૂમિ, રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરને સ્માર્ટ સિટી અંતર્ગત સુંદર, રળિયામણું બનાવવા તથા ટ્રાફિક મૂવમેન્ટ સરળ થાય તથા રાહદારીઓને થતી મુશ્કેલીઓના નિવારણ માટે શહેરમાં આવેલ મુખ્ય ૪૮ માર્ગો પર “વન વીક, વન રોડ” ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં તા. ૨૮-૦૩-૨૦૨૩ના રોજ વેસ્ટ ઝોનનાં મવડી મેઈન રોડ (બાપાસીતારામ ચોકથી વીશ્વેશ્વર મહાદેવ મંદિર સુધી) પર રાજકોટ મહાનગરપાલિકાની અલગ અલગ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ફૂટપાથ અને રોડ સમારકામ, હંગામી અનઅધિકૃત દબાણ હટાવવું, ગેરકાયદેસર દબાણ પર ડિમોલીશનની કામગીરી, રોડનું સ્ટ્રક્ચર સરખું કરવું, ફૂડ શાખા દ્વારા ચકાસણી, નડતરરૂપ ઝાડને ટ્રીમીંગ કરવું, વેરા વસુલાત શાખા દ્વારા સ્થળ પર જ ટેક્સ વસુલાત કરવી, જાહેરમાં કચરો ફેલાવતા / કચરાપેટી ન રાખતા / પ્રતિબંધિત પ્લાસ્ટીકનો વપરાશ કરતા આસામીઓ સામે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા દંડની કાર્યવાહી કરેલ અને ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા વિવિધ બિલ્ડીંગોમાં ફાયર NOC અંગે ચકાસણીની કામગીરી કરવામાં આવે છે.

(ટાઉન પ્લાનીંગ શાખાની કામગીરી)

રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજ તા.૨૮/૦૩/ર૦ર૩ના રોજ વન વીક વન રોડ અંતર્ગત શહેરના વેસ્ટ ઝોન વિસ્તારના મવડી મેઈન રોડ (બાપાસીતારામ ચોકથી વીશ્વેશ્વર મહાદેવ મંદિર સુધી) પરના પાર્કિંગ તથા માર્જીનમાં થયેલ નીચેની વિગતો થયેલ દબાણો/ગેરકાયદેસર બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ છે.

ક્રમવોર્ડમિલકતનું નામસરનામુંકરેલ કામગીરી
બિલ્ડીંગ્સમાં પાર્કિંગ + ૦.૦૦ લેવલપાર્કિંગ સ્પેશમાં પાર્કિંગ થાય તે માટે જરૂરી વ્યવસ્થા.માર્જીન સ્પેસમાં કરવામાં આવેલ કાયમી દબાણ દુર કરાવેલ.ચાલુ કન્સ્ટ્રકશન સાઈટમાં ગ્રીન નેટ.એરિયા ચો.મી.
૧૨શ્રી ઘનશ્યામભાઈ અકબરી
“સરદાર ટાયર”
મવડી મેઈન રોડ, રાજકોટછાપરા દુર કરાવેલ છે૯.૦૦
૧૨શ્રી યોગેશભાઈ વાઝા
“વાય. કે. ક્રિએશન”
મવડી મેઈન રોડ, રાજકોટછાપરા દુર કરાવેલ છે૧૨.૦૦
૧૨શ્રી સંજયભાઈ ટારીયાકપુરિયા પાન પાસે, મવડી મેઈન રોડ, રાજકોટછાપરા દુર કરાવેલ છે૩.૦૦
૧૨શ્રી અશોકભાઈ કમાણી
“બજરંગ ઓટો સર્વિસ”
મવડી મેઈન રોડ, રાજકોટછાપરા દુર કરાવેલ છે૪.૦૦
૧૨શ્રી ધર્મેશભાઈ મોણપરિયા
“વેલ્ડમેન ઇકવીપેસીસ”
મવડી મેઈન રોડ, રાજકોટછાપરા દુર કરાવેલ છે૬.૦૦
૧૨શ્રી ભરતભાઈ પોંકિયા
“જે. કે. ઓઈલ & ન્યુ શ્રીજી આઈસ્ક્રીમ” (બે-દુકાન)
મવડી મેઈન રોડ, રાજકોટછાપરા દુર કરાવેલ છે૧૨.૦૦
૧૨શ્રી દેવરાજભાઈ સોરઠીયા
“જે. પી. સોડાવાલા”, (બે-દુકાન)
ગોલ્ડ કોમ્પલેક્ષ, મવડી મેઈન રોડ, રાજકોટછાપરા દુર કરાવેલ છે૧૮.૦૦
૧૨શ્રી નયનભાઈ રાઠોડ-ભાડુઆત
“લુક સલુન”
ગોલ્ડ કોમ્પલેક્ષ, મવડી મેઈન રોડ, રાજકોટછાપરા દુર કરાવેલ છે૪.૦૦
૧૨શ્રી અશ્વિનભાઈ કમાણી
“માધવ ટ્રેડસ” (બે-દુકાન)
ગોલ્ડ કોમ્પલેક્ષ, મવડી મેઈન રોડ, રાજકોટછાપરા દુર કરાવેલ છે૧૦.૦૦
૧૦૧૨શ્રી હુસેનભાઈ ખેતી
તૈયબી ગ્લાસ”
ગોલ્ડ કોમ્પલેક્ષ, મવડી મેઈન રોડ, રાજકોટછાપરા દુર કરાવેલ છે૪.૦૦
૧૧૧૨શ્રી રામભાઈ તારીયા
“મોમાઈ પાન તથા ટી સ્ટોલ”
ગોલ્ડ કોમ્પલેક્ષ, મવડી મેઈન રોડ, રાજકોટછાપરા દુર કરાવેલ છે૧૨.૦૦
૧૨૧૨શ્રી રસિકભાઈ સોરઠીયા
“લેટેસ્ટ મોબાઇલ”
ગોલ્ડ કોમ્પલેક્ષ, મવડી મેઈન રોડ, રાજકોટછાપરા દુર કરાવેલ છે૧૨.૦૦
૧૩૧૧શ્રી નરેશભાઈ ટીંબડીયા
“નેન્સી બ્યુટી શોપ”
ગ્રીન કોમ્પલેક્ષ, મવડી મેઈન રોડ, રાજકોટછાપરા દુર કરાવેલ છે૪.૦૦
૧૪૧૨શ્રી વિજયભાઈ સોરઠીયા
“પી. પટેલ એજન્સી” (બે-દુકાન)
સરદાર કોમ્પલેક્ષ, મવડી મેઈન રોડ, રાજકોટછાપરા દુર કરાવેલ છે૧૨.૦૦
૧૫૧૧શ્રી રવિભાઈ લુણાગરીયા
“શિવ ઓટોમોબાઇલ”
સરદાર કોમ્પલેક્ષ, મવડી મેઈન રોડ, રાજકોટછાપરા દુર કરાવેલ છે૪.૦૦
૧૬૧૨મહાદેવ સાયકલ સ્ટોરવિશ્વેશ્વર મહાદેવ મંદિર તરફ જતા, મવડી મેઈન રોડ, રાજકોટછાપરા દુર કરાવેલ છે૬.૦૦
૧૭૧૨જ્યોતિ ફરસાણમવડી ચોકડી થી વિશ્વેશ્વર મહાદેવ મંદિર તરફ જતા, મવડી, રાજકોટછાપરા દુર કરાવેલ છે
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *