અમીન માર્ગ પર આવેલ રોટરી મીડટાઉન લાઈબ્રેરી ખાતે મ્યુનિ. કમિશનર અમિત અરોરાના વરદ હસ્તે લાઈબ્રેરીના મેમ્બરો માટે અવનવી બૂક પ્રદર્શન માટે મુકવામાં આવી
ગુજરાત ભૂમિ, રાજકોટ અમીન માર્ગ ખાતે આવેલ રોટરી મીડટાઉન લાઈબ્રેરી દ્વારા દર બે મહિને લાઈબ્રેરીના મેમ્બરોની આવશ્યકતા તેમજ અવનવી…