સમગ્ર ભાવનગર જિલ્લામાં તહેવારોને અનુલક્ષીને તિક્ષ્ણ હથિયારો સાથે રાખવા પર પ્રતિબંઘ ફરમાવતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ
ગુજરાત ભૂમિ, ભાવનગર આગામી જાન્યુઆરી/૨૦૨૩- ફેબ્રુઆરી/૨૦૨૩ નાં માસ દરમિયાન તા.૦૨/૦૨/૨૦૨૩ ના રોજ વિશ્વકર્મા જ્યંતિ, તા.૦૯/૦૨/૨૦૨૩ ના રોજ સંકટ ચતુર્થી, તા.૧૫/૦૨/૨૦૨૩…
