બોટાદનાં ધોરણ 10 (એસ.એસ.સી.)અને ધોરણ 12(સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ)ના વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્ર્નોનાં સમાધાન માટે હેલ્પલાઇન નંબર કાર્યરત
ગુજરાત ભૂમિ, બોટાદ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આગામી માર્ચ-2023માં ધોરણ 10…
