આણંદ જિલ્લામાં મોટર સાયકલના પસંદગીનો નંબર મેળવવા ઓનલાઇન તા.૨૪ થી ૨૬ ફેબ્રુઆરીના રોજ ઓકસન માં ભાગ લઇ શકાશે

Views: 40
0 0

Read Time:1 Minute, 23 Second

ગુજરાત ભૂમિ, આણંદ

          એ.આર.ટી.ઓ.કચેરી, આણંદ દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગી નંબરનું ઓનલાઇન NEW AUCTION શરૂ કરવામાં આવેલ છે. જેમાં નોન ટ્રાન્સપોર્ટ MCYCLE ની નવી સિરિઝ GJ 23-EE-0001 થી 9999 છે. પસંદગી નંબર મેળવવાની ઇચ્છા ધરાવનાર વાહન માલિકોએ તેઓના વાહનની રજીસ્ટ્રેશન ફી ભરપાઈ કર્યા પછી ઓનલાઇન httpparivahan.gov.infancy વેબ લીંક પરથી AUCTION માં ભાગ લઇ શકશે.

તા.૨૪-૦૨-૨૦૨૫ ના ૧૬-૦૦ કલાકથી તા.૨૬૦૨૨૦૨૫ ના ૧૬-૦૦ કલાક સુધી AUCTION માટે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને એપ્લીકેશન કરવાની રહેશે. તા.૨૬-૦૨-૨૦૨૫ ના ૧૬-૦૦ કલાક થી તા.૨૮૦૨૨૦૨૫ ના ૧૬-૦૦ કલાક સુધી સમય AUCTION નું Bidding કરવાનું રહેશે.

વાહનના સેલ લેટરમાં સેલ તારીખ થી ૬૦ દિવસની અંદરના જ અરજદારો હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકશે. જે અરજદારે ખરીદી સમયથી સાત (૭) દિવસની અંદર CNA ફોર્મ ભરેલ હશે, તેવા જ અરજદારો AUCTION માં ભાગ લઇ શકાશે, તેમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, આણંદ દ્વારા જણાવાયુ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *