વર્ષ ૨૦૨૪-૨૫ માટે સોલાર પાવર યુનિટ/કીટ ઘટક માટે અરજીઓ સ્વીકારવા તા. ૧૮/૦૨/૨૦૨૫થી આઈ ખેડૂત પોર્ટલ પુન: ખોલાશે

Views: 51
0 0

Read Time:54 Second

ગુજરાત ભૂમિ, બોટાદ 

     સોલાર ફેન્સીંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ/કીટ ખરીદીમાં સહાય યોજનામાં વર્ષ ૨૦૨૪-૨૫ની જોગવાઈમાંથી બચત નાણાકીય લક્ષ્યાંકની મર્યાદામાં જ અરજીઓ સ્વીકારવા માટે તા. ૧૮/૦૨/૨૦૨૫ના રોજ સવારે ૧૦:૩૦ કલાકથી પુન: આઈ ખેડૂત પોર્ટલ ખોલવામાં આવનાર છે, નાણાંકીય લક્ષ્યાંકની મર્યાદા મુજબ જરૂરી સંખ્યામાં અરજીઓ મળ્યા બાદ આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી સ્વીકારવાનું બંધ કરવામાં આવશે. જેથી બોટાદ જિલ્લાના ખેડૂતોને અરજી કરવા માટે બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જણાવવામાં આવે છે. 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *