Read Time:33 Second
ગુજરાત ભૂમિ, વડનગર
- મુખ્ય સચિવએ હાટકેશ્વર મંદિરે હાટકેશ્વર દાદાના દર્શન કરી પૂજા અર્ચના કરી
- ‘આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સલ મ્યુઝિયમની મુલાકાત લઈને મ્યુઝિયમની વિશેષતાઓ વિશે મુખ્ય સચિવએ જાણકારી મેળવી
- પ્રેરણા સ્કૂલમાં વિદ્યાર્થીઓને કરાવવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતી મેળવતા મુખ્ય સચિવ

