તળાજા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. મુ.તળાજા, જિ.ભાવનગરની વ્યવસ્થાપક સમિતિના ચૂંટાયેલા સભ્યોના નામોની યાદી પ્રસિધ્ધ

તળાજા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. મુ.તળાજા, જિ.ભાવનગરની વ્યવસ્થાપક સમિતિના ચૂંટાયેલા સભ્યોના નામોની યાદી પ્રસિધ્ધ
Views: 47
0 0

Read Time:2 Minute, 10 Second

ગુજરાત ભૂમિ, ભાવનગર

             ભાવનગર જિલ્લાના તળાજા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.મુ.તળાજાની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની ચૂંટણીના પરિણામની જાહેરાત ચૂંટણી અધિકારી અને મામલતદાર-તળાજાએ તા.૩૦/૧૧/૨૦૨૪થી બિનહરીફ ચૂંટણીના પરિણામની જાહેરાત નિયમ- ૩૧ અન્વયે નમૂનો-૭માં પરિણામની જાહેર પ્રસિધ્ધિ કરતાં ગુજરાત નિર્દિષ્ટ સહકારી મંડળીઓની સમિતિની ચૂંટણી બાબતના નિયમો-૧૯૮૨ના નિયમ-૬૮ અન્વયે તળાજાના નાયબ કલેકટર, નિર્દિષ્ટ સહકારી મંડળીઓ અને ચૂંટણી સત્તાધિકારી જે.આર.સોલંકીએ નીચે જણાવેલ સર્વે ચૂંટાયેલ સભ્યો તરીકેના નામોની યાદી પ્રસિદ્ધ કરી છે.

બિનહરીફ ઉમેદવારનું નામ

(1) બાબુભાઈ ભગવાનભાઈ ધાંધલા મુ.દિહોર, તા.તળાજા, મતદાર વિભાગ નંબર-1

(2) મહાવીરસિંહ ગંભીરસિહ ગોહિલ મુ.અલંગ, તા.તળાજા,મતદાર વિભાગ નંબર-2

(3) ભુપતભાઈ કુબેરભાઈ પંડ્યા મુ.પીપરલા, તા.તળાજા, મતદાર વિભાગ નંબર-3

(4) પ્રહલાદભાઈ શિવશંકરભાઈ પંડ્યા મુ.કઠવા. તા.તળાજા,મતદાર વિભાગ નંબર-4

(5) ગંગારામભાઈ દયાળજીભાઈ રાજ્યગુરૂ મુ.મણાર, તા.તળાજા,મતદાર વિભાગ નંબર-5

(6) નટવરસિંહ બચુભા રાઠોડ મુ.પીથલપુર, તા.તળાજા,મતદાર વિભાગ નંબર-7

(7) કરશનભાઈ વેલાભાઈ ગોહિલ મુ.ટાઢાવડ, તા.તળાજા,મતદાર વિભાગ નંબર-8

(8) ચંપાબેન ભરતભાઈ મકવાણા મુ.નવા-જુના રાજપરા તા.તળાજા,મતદાર વિભાગ નંબર-8

(9) સુખાભાઈ ભુરાભાઈ મકવાણા મુ.નવા-જુના રાજપરા, તા. તળાજા,મતદાર વિભાગ નંબર-9

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *