0
0
Read Time:1 Minute, 0 Second
ગુજરાત ભૂમિ, નવસારી
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં ખાપરીયા ગામે સૂર્યવંશ સેવા ટ્રસ્ટ દક્ષિણ ગુજરાતના રાઠોડ હળપતિ અને તાલવ્યા સમાજના સમુહ લગ્ન મહોત્સવ મીટીંગ રાખવામાં આવેલ. જેમાં સમાજના આગેવાન છગનભાઈ હળપતિ પ્રમુખ મંગુભાઈ તલાવ્યા, ઉપપ્રમુખ જયેશભાઈ હળપતિ, મંત્રી સુરેશભાઈ હળપતિ, ખજાનચી આમ તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા તેમજ મિટિંગમાં સંપૂર્ણ રીતે લગ્નમાં આવનાર ને દેખરેખ કેવી રીતે રડખવી એ સંદર્ભે સંપૂર્ણ માહિતી આપી તેમજ લગ્ન માટે નું સ્થળ ચીખલી તાલુકા નાં સમરોલી ગામ ખાતે આર્યગૃપ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવશે.
રિપોર્ટર : વાહજીભાઈ પટેલ, નવસારી