બિપરજોય વાવાઝોડાના જોખમ સામે ભાવનગર ફાયરબ્રિગેડ ‘એલર્ટ મોડ’ પર

Views: 113
0 0

Read Time:39 Second

ગુજરાત ભૂમિ, ભાવનગર

       બિપરજોય વાવાઝોડાના સંભવિત જોખમ સામે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનો ફાયર બ્રિગેડ વિભાગ એલર્ટ મોડ પર છે. આગામી સમયમાં વાવાઝોડાના કારણે ભારે વરસાદ આવે તો તેને પહોંચી વળવાની તૈયારી મ્યુનિસિપલ કમિશનર એન.વી. ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. બ્રિગેડના જવાનો હાલ વાહનો તેમજ જરુરી તમામ ઉપકરણો સાથે સજ્જ છે.

Happy
Happy
0 %
Sad
Sad
100 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *