ગીર સોમનાથમાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સીટી ખાતે ૦૩મી જુનના કોમન યોગાસન પ્રોટોકલ તાલીમ, યોગ અને જાગરણ રેલી યોજાશે

Views: 44
0 0

Read Time:53 Second

ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ

 રાજય સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અંતર્ગત રચિત ગુજરાત રાજય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમનો યોગ્ય પ્રચાર –પ્રસાર થાય અને યોગ અંગેની લોકોમાં  જાગૃતિ આવે તે માટે યોગ પ્રોટોકોલ તાલીમ અને યોગ જાગરણ રેલીનું આયોજન ૦૩મી જુનના રોજ યોજાશે. આ કાર્યક્રમ સવારે ૦૬:૦૦ થી ૦૮:૦૦ કલાક સુધી શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સીટી ખાતે યોજવામાં આવશે.
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *