“વન વીક, વન રોડ” ઝુંબેશ
ગુજરાત ભૂમિ, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરને સ્માર્ટ સિટી અંતર્ગત સુંદર, રળિયામણું બનાવવા તથા ટ્રાફિક મૂવમેન્ટ સરળ થાય તથા રાહદારીઓને થતી મુશ્કેલીઓના નિવારણ માટે શહેરમાં આવેલ મુખ્ય ૪૮ માર્ગો પર “વન વીક, વન રોડ” ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં તા. ૨૧-૦૩-૨૦૨૩ના રોજ ઈસ્ટ ઝોનમાં વોર્ડ નં.૧૮માં કૈલાશપતિ સોસાયટીથી રિદ્ધિસિદ્ધિ નાલા સુધીના રોડ પર રાજકોટ મહાનગરપાલિકાની અલગ અલગ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ફૂટપાથ અને રોડ સમારકામ, હંગામી અનઅધિકૃત દબાણ હટાવવું, ગેરકાયદેસર દબાણ પર ડિમોલીશનની કામગીરી, રોડનું સ્ટ્રક્ચર સરખું કરવું, ફૂડ શાખા દ્વારા ચકાસણી, નડતરરૂપ ઝાડને ટ્રીમીંગ કરવું, વેરા વસુલાત શાખા દ્વારા સ્થળ પર જ ટેક્સ વસુલાત કરવી, જાહેરમાં કચરો ફેલાવતા / કચરાપેટી ન રાખતા / પ્રતિબંધિત પ્લાસ્ટીકનો વપરાશ કરતા આસામીઓ સામે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા દંડની કાર્યવાહી કરેલ અને ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા વિવિધ બિલ્ડીંગોમાં ફાયર NOC અંગે ચકાસણીની કામગીરી કરવામાં આવે છે.

(ટાઉન પ્લાનીંગ શાખાની કામગીરી)
રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજ તા.૨૧/૦૩/ર૦ર૩ના રોજ વન વીક વન રોડ અંતર્ગત શહેરના ઇસ્ટ ઝોન વિસ્તારના વોર્ડ નં.૧૮માં સમાવિષ્ટ કોઠારીયા, ઢેબરભાઇ રોડ પરના પાર્કિંગ તથા માર્જીનમાં થયેલ નીચેની વિગતેના દબાણો/ગેરકાયદેસર બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ છે. જે અન્વયે કુલ ૨૮ સ્થળોએ થયેલ છાપરાનું દબાણ દુર કરી અંદાજે ૨૮૦૦ ચો. ફૂટ પાર્કિંગ/માર્જીનની જગ્યા ખુલ્લી કરાવવામાં આવેલ છે.

| ક્રમ | સ્થળ | બિલ્ડીંગમાં પાર્કિંગ + ૦.૦૦ લેવલ | પાર્કિંગસ્પેસમાં પાર્કિંગ થઈએ માટે જરૂરી વ્યવસ્થા | માર્જીન સ્પેસમાં કરવામાં આવેલકાયમી દબાણ દુર કરાવેલ | ચાલુ કન્ટ્રકશન સાઈડમાં ગ્રીન નેટ | દુર કરાવેલદબાણની વિગત | ચો.મી. |
| ૧ | વિશાલ પટેલઉમિયા પાન | છાપરાનું બાંધકામ | ૧૨.૦૦ | ||||
| ૨ | ક્રિશ મેટલ | છાપરાનું બાંધકામ | ૦૯.૦૦ | ||||
| ૩ | વિશ્વકર્મા એન્જીનીયરીંગ વર્ક | છાપરાનું બાંધકામ | ૧૦.૦૦ | ||||
| ૪ | ગણેશ હોટેલ | છાપરાનું બાંધકામ | ૮.૦૦ | ||||
| ૫ | ગણેશ પાન એન્ડ કોલ્ડ્રીંકસ | છાપરાનું બાંધકામ | ૧૦.૦૦ | ||||
| ૬ | હરીભાઈગમારા ટી સ્ટોલ | છાપરાનું બાંધકામ | ૦૬.૦૦ | ||||
| ૭ | શ્રી રામ ગ્રાઈન્ડ વર્કગોવિંદભા ચૌહાણ | છાપરાનું બાંધકામ | ૧૦.૦૦ | ||||
| ૮ | ક્રિષ્ના ગેસ એજન્સી | છાપરાનું બાંધકામ | ૧૦.૦૦ | ||||
| ૯ | ક્રિષ્ના પાન | છાપરાનું બાંધકામ | ૦૯.૦૦ | ||||
| ૧૦ | મયુર સોલંકીજય ચામુંડા ઇલેક્ટ્રિક પ્લેટિંગ | છાપરાનું બાંધકામ | ૯.૦૦ | ||||
| ૧૧ | અભિષેકભાઇચામુંડા ડાયમંડ પ્લેટિંગ | છાપરાનું બાંધકામ | ૧૦.૦૦ | ||||
| ૧૨ | શ્રી હરી પ્રોવિઝન સ્ટોર | છાપરાનું બાંધકામ | ૦૯.૦૦ | ||||
| ૧૩ | શ્રી હરી કોલ્દ્રીક્સ | છાપરાનું બાંધકામ | ૦૮.૦૦ | ||||
| ૧૪ | સહજાનંદ ફાઉન્ડ્રી ટુલ્સ | છાપરાનું બાંધકામ | ૧૦.૦૦ | ||||
| ૧૫ | વિપુલભાઇ વૃંદાવન અગરબતી | છાપરાનું બાંધકામ | ૧૦.૦૦ | ||||
| ૧૬ | રવી મશીન ટુલ્સ | છાપરાનું બાંધકામ | ૧૦.૦૦ | ||||
| ૧૭ | બજારીગ પાન & કોલ્ડ્રીંકસ | છાપરાનું બાંધકામ | ૧૦.૦૦ | ||||
| ૧૮ | સંતોષ કાઠિયાવાડી | છાપરાનું બાંધકામ | ૧૦.૦૦ | ||||
| ૧૯ | નટરાજ કૃષિ | છાપરાનું બાંધકામ | ૧૨.૦૦ | ||||
| ૨૦ | દીપ સ્ટીલ | છાપરાનું બાંધકામ | ૦૮.૦૦ | ||||
| ૨૧ | ફિનોલેક્સ મેટલ |
