0
0
Read Time:40 Second
ગુજરાત ભૂમિ, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડ્રેનેજ લાઈન તથા મેનહોલની સફાઈ નિયમિત કરવામાં આવતી હોય છે, શહેરના વોર્ડ નં ૮માં આવેલ લક્ષ્મીનગર મેઈન રોડ તથા આસપાસનાં વિસ્તારોમાંથી આવતી ફરિયાદોના નિવારણના ભાગરૂપે તા.૧૪-૦૨-૨૦૨૩નાં રોજ ટ્રન્ક લાઈન, મેન હોલની સફાઈ જેટિંગ યુનિટ, ડીસિલ્ટ રીક્ષા તથા મેન્યુઅલ લેબર દ્વારા સફાઈ હાથ ધરવામાં આવી હતી.