દબાણ હટાવ શાખા દ્વારા તા. ૦૨/૦૨/૨૦૨૩ થી તા. ૦૫/૦૨/૨૦૨૩ દરમ્યાન કરવામાં આવેલ કામગીરી

Views: 59
0 0

Read Time:1 Minute, 54 Second

ગુજરાત ભૂમિ, રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ: ૦૨/૦૨/૨૦૨૩ થી ૦૫/૦૨/૨૦૨૩ ની શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેંકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.

રસ્તા પર નડતર રૂપ ૧૮ રેકડી તે નંદનવન રાણી ચોક, જલજીત મેઈન રોડ, હુડકો પોલિસ ચોકી સામેથી, મોચીનગર,રૈયા રોડ પરથી જપ્ત કરવામાં આવી હતી. જુદીજુદી અન્ય ૧૧ પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી જે છોટુનગર, પોસ્ટ ઓફિસ સામે, જ્યુબેલી, હોસ્પિટલ ચોક, જામનગર રોડ, બજરંગવાડી, એ.જી.ચોક પરથી જપ્ત કરવામાં આવી હતી, ૬૦ કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને કોર્ટ ચોક પરથી જપ્ત કરવામાં આવ્યા હતા, તેમજ રૂ.૧,૧૩,૩૦૦/-વહીવટી સંતકબિર રોડ, સેટેલાઈટ ચોક, જય જવાન જય કિશાન ચોક, કનક રોડ, બસ સ્ટેન્ડ પાછળ રોડ,  રેલનગર, ટાગોર રોડ, નાના મૌવા રોડ, પરથી વસુલ કરવામાં આવ્યો હતો, રૂ.૩૨,૭૦૦/- યુનિ.રોડ, સંતકબિર રોડ પાસેથી વસુલ કરવામાં આવ્યો હતો અને ૩૧૧ બોર્ડ-બેનર તે પેડક રોડ, ક્રુષ્ણનગર મેઈન રોડ, ગોકુલધામ રોડ,ટાગોર  રોડ,  જીલ્લા પંચાયત ચોક, કિશાનપરા ચોક, પરથી જપ્ત કરવામા આવ્યા હતા.   

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *