મે ૨૦૨૩ના માસમાં વિવિધ દેશનાં કુલ ૧૫ વિદેશી મુલાકાતીઓ સહીત ૪૨૦૬ નાગરિકોએ પૂજ્ય મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત કરી
ગુજરાત ભૂમિ, રાજકોટ મે ૨૦૨૩ના માસમાં વિવિધ દેશનાં કુલ ૧૫ વિદેશી મુલાકાતીએ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લઈ મહાત્મા ગાંધીજીની જીવનયાત્રા તેમજ તેમના સિધ્ધાંતોની…